Detail
વિશેષતાઓ
ત્વરિત નિર્ણય લેવાની શકિત
-
વહીવટી, શૈક્ષણિક બાબતોમાં જરૂરી નિર્ણયો ત્વરીત
-
કચેરીમાં આવેલ કોઈ પણ પત્રનો દિન- ૫ માં નિકાલ
-
દર અઠવાડિયે શાળાના કર્મચારીઓના જી. પી. એફ ચેકો ઈસ્યુ
-
શાળાના કર્મચારીના કોઈ પણ એરીયર્સ બીલોનો નિકાલ નિયમિત પગારો દર માસે
-
શાળાના વર્ગ વધારા / ઘટાડાના પ્રશ્નો, આચાર્યના પ્રશ્નોનો તેમજ વહીવટી પ્રશ્નોનો ત્વરીત નિકાલ
|
વહીવટી સૂઝ અને નિયમોની જાણકારી અને કાર્ય માટે કાર્ય તત્પરતા તેમજ હકારાત્મક અભિગમ
-
નિયમોની જાણકારી અને તેનો પૂર્વ અભ્યાસ કરી જિલ્લામાં શૈક્ષણિક, વહીવટી કે સંચાલનના કોઈ પ્રશ્નોનો ત્વરિત નિયમબધ્ધ હકારાત્મક વલણ રાખી નિકાલ
-
દરેક બાબતમાં હકારાત્મક અભિગમ ધ્વારા સામા રજુઆતકર્તાને સાંભળી, સમજી સરકારશ્રીના નિયમોને આધિન નિર્ણય.
-
જિલ્લામાં કેમ્પ દ્ધારા બિન સરકારી શાળામાં કર્મચારીની ભરતી તેમજ બહાલી
-
માસના દર મંગળવારે કર્મચારીની ભરતી માટે એન. ઓ. સી.
|
કઠિન પરિસ્થિતિમાં કરેલ પડકારરૂપ કાર્ય
-
સુરત શહેરમાં આવેલ સને ૨૦૦૬ ના ઓગષ્ટ માસમાં તાપી નદીની રેલ સમયે શહેરની ૩૦૨ માધ્યમિક અને ઉ.મા. શાળા અને ૧૮૯ પ્રાથમિક શાળાનુ
-
સફાઈ કામ
-
દવા છંટકાવ,
-
રંગ રોગાન,
-
વિદ્યાર્થીઓને જરૂરી પુસ્તકો. નોટબુકો, યુનિફોર્મ, દફતર વગેરે નુ વિતરણ
-
મા. મુ. મંત્રીશ્રીની હાજરીમાં તાપી જિલ્લામાં ૨૬ મી જાન્યુઆરીએ ૪૦૦૦ આદિવાસી બાળકોના સુર્યનમસ્કાર
નિષ્ઠા અને પ્રમાણિકતા
-
હકારાત્મક વલણ અપવાની કચેરીમાં આવેલ પત્રોના નિયમબધ્ધ નિકાલ
-
દરેક વહીવટી મુદદાનો સમય મર્યાદાનુ પાલન કરી નિકાલ
-
નિતિમત્તા, નિયમિતતા અને પ્રમાણિકતા દ્ધારા સંચાલક, આચાર્ય અને શિક્ષક પર હકારાત્મક અભિગમ દાખવી કાર્યનો ત્વરીત નિકાલ
અન્ય કર્મચારી / અધિકારી પાસેથી કામ લેવાની આવડત
-
દરેક કર્મચારી, અધિકારી પાસેથી તેમની રૂચી અને શક્તિ ને અનુરૂપ હકારાત્મક અને મુલ્ય નિષ્ઠા ધ્વારા કામ લેવાય છે
-
દરેક કર્મચારીને કામમાં સાથે રખાય છે.અને કામ બાબતે ચર્ચા કરી પ્રશ્રોનો નિકાલ
-
દરેક કર્મચારીમાં પ્રજા કે શાળામાંથી આવતા પ્રશ્નો પોતાના જ છે તેવી ભાવના ઉત્પન્ન કરવાના પ્રયાસ.
-
કર્મચારી સાથે અને કર્મચારી -કર્મચારી વચ્ચે કુટુંબ ભાવના
-
દરેક કર્મચારીમાં ફરજ પ્રત્યેની જાગૃતિ
-
દરેક કર્મચારીઓની માસાંતે એક સમીક્ષા બેઠક અને કર્મચારીને પ્રોત્સાહિત કરવામાં આવે છે.
સામાજિક અને શૈક્ષણિક પ્રતિષ્ઠા
-
શહેરના સામાજીક તથા વહીવટી પ્રશ્નોમાં જાગૃતિ
-
ગ્રાહક સુરક્ષા અંગે જાગો ગ્રાહક જાગો જેવા કાર્યક્રમો
-
ચેમ્બર ઓફ કોમર્સ જેવી બીજી અન્ય એન.જી.ઓ. સંસ્થા સાથે રહીને શહેરના પ્રશ્નોનોના નિરાકરણ માટે પ્રયત્નશીલ
-
સંચાલક,આચાર્ય,શિક્ષકો તથા કર્મચારીના કાર્ય શિબિરોમાં જાગૃત રહી તેમને પ્રોત્સાહન આપવાની પ્રથા
-
કવિ સંમેલન, નાટ્યશિબિર. ભારતનાટ્યમ તેમજ અખબારોના કાર્યક્રમમાં ભાગીદારી
-
લાયન્સકલબ, રોટરીકલબ જેવી સેવાભાવી સંસ્થાઓના કાર્યશિબિરમાં હાજરી
-
૮૭ શાળાના વાર્ષિક કાર્યક્રમમાં હાજરી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન
-
ગણિત-વિજ્ઞાનના વર્ગો યોજી વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાનો પ્રયાસો
-
બાળકોની ભાવી કારર્કિદી માટે શહેરના અગ્રણી અખબારો સાથે રહીને વિવિધ પ્રવૃતિનુ આયોજન
-
પૂ. રામદેવજી મહારાજ, પૂ. શ્રી. શ્રી. રવિશંકર મહારાજ. બ્રહ્માકુમારી, લકુલેશ, સ્વામીનારાયણ સંપ્રદાય (BAPS) જેવી ધાર્મિક સંસ્થાઓ સાથે વિવિધ કાર્યક્રમનુ આયોજન
કચેરીના કર્મચારી / અધિકારી સામેના આક્ષેપિત બાબતો
-
આ અંગે કચેરીના કર્મચારી / અધિકારી સામે કોઈ આક્ષેપો ન થાય તેવા પ્રયત્નો
-
વહીવટને સરળ અને ઓપન કરી આક્ષેપ / પ્રતિઆક્ષેપ ન થાય તેના પર ધ્યાન
વૈયકિતક આક્ષેપો / શિક્ષાત્મક કાર્યવાહીની બાબતો
-
પોઝીટીવ અને ઉમદા વહીવટ ધ્વારા એક સુંદર પ્રણાલી અનુસરી તમામ કર્મચારીને આ પ્રણાલી અનુસરવા જરૂરી પ્રયત્ન
-
પરિણામે આક્ષેપો કે શિક્ષાત્મક કાર્યવાહી કરવા અંગે અવકાશ રહેતો નથી.
|
|