જિલ્લા શિક્ષણાધિકારી
સુરત
Works

કામગીરીઓ

વહીવટી વ્યવસ્થાપન ગુણાંકન પત્રક

  • શિક્ષણ વિભાગ સાથેનું વહીવટી સંકલન
  • કમિશનરશ્રીની કચેરી સાથેનું વહીવટી સંકલન /ગ્રાન્ટ ફાળવણી અને વસુલાતની કામગીરી
  • ગુ.મા. શિ.બોર્ડ/રાજ્ય પરીક્ષા બોર્ડ/પાઠ્ય પુસ્તક મંડળ સાથેનું વહીવટી સંકલન
  • ઓન લાઈન અંગેની કામગીરી/નામદાર કોર્ટના કેસ અંગેની કામગીરી
  • જિલ્લાના વહીવટી પ્રશ્નોની વિકાસલક્ષી કામગીરી /રેકર્ડ વર્ગીકરણની કામગીરી
  • વિવિધ વહીવટી માહિતી અને અદ્યતન વ્યવસ્થાપન/કચેરી-જિલ્લાના સમય પાલન

શૈક્ષણિક વ્યવસ્થાપન ગુણાંકન પત્રક

  • શાળાઓનું શૈક્ષણિક નિરીક્ષણનું આયોજન અને અમલીકરણ/શાળા વિકાસ સંકુલ અને QDC કક્ષાએ શૈક્ષણિક આયોજન અને અમલીકરણ
  • શૈક્ષણિક ગુણવત્તા સુધારણા માટે કરેલ આયોજન અને અમલીકરણ
  • વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ અને અભિરૂચિ સંવર્ધન /નિર્મળ શાળાઓ અંગેની પ્રવૃત્તિઓ, સ્પર્ધાઓ
  • હેલ્પલાઈન, જ્ઞાનોત્સવ, કાઉન્સેલિંગનું વ્યવસ્થાપન /શૈક્ષણિકક્ષેત્રે શાળાઓ માટે પ્રોત્સાહન અંગેનું આયોજન
  • જિલ્લાની શાળાઓમાં પ્રવેશ વ્યવસ્થાપન /ધોરણ - ૧૦ અને ૧૨ ની જાહેર પરીક્ષાનું સુચારૂ આયોજન અને અમલીકરણ
  • ગણિત-વિજ્ઞાનપ્રદર્શન, યુવા મહોત્સવ, યુવા પ્રતિભા જેવી સહઅભ્યાસકીય પ્રવૃતિઓનું આયોજન અને અમલીકરણ

ઈનિશિએટીવ ગુણાંકન પત્રક

  • વહીવટી પારદર્શિતા પ્રત્યે અભિગમ /લોકાભિમુખ કામગીરી પ્રત્યે અભિગમ
  • લોક સહયોગ પ્રત્યે અભિગમ /કુદરતી આપત્તિ વ્યવસ્થાપન અને સહકાર
  • વિશિષ્ટ પ્રોજેકટ અને તેની સફળતા /કર્મચારીઓની વ્યાવસાયિક સજ્જતા વધારવાના પ્રયત્નો /કચેરીના કર્મચારીઓની વિશિષ્ટ શિક્તિઓ ઓળખી તેનો વિદ્યાયક ઉપયોગ
  • જિલ્લાની શાળાઓના પરિણામ સુધારણા અંગેના પ્રયત્નો
  • કચેરીની કામગીરી પ્રત્યે સમાજનો અભિગમ/અન્ય કચેરીઓ અને શાળાઓ સાથેનું સંકલન

 

મુખ્ય પાનુ | આપણા વિશે | સ્ટાફ | કામગીરીઓ | સંકુલ | વિશેષતાઓ | અમારો સંપર્ક | શાળાઓ |


Education Department | Commissionerate Mid Day Meal & Schools | Commissionerate of Higher Education | Gujarat Institute of Educational Technology | Director of Literacy & Continuing Education | Directorate Of Technical Education | Directorate of Primary Education | National Cadet Corps | Sarva Shiksha Abhiyan | Gujarat Secondary and Higher Secondary Education Board | State Examination Board | Gujarat State Board of School Textbooks | State Board of Technical Examinations Gujarat | Gujarat Council of Educational Research and Training

© www.deosurat.gov.in, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd.