આજના ઝડપથી વિકસતા જતાં વિશ્વમાં જ્ઞાનના નવા આયામો દિન પ્રતિદિન ખુલી રહ્યાં છે ત્યારે સમગ્ર વિશ્વને સમજી શકે અને ભવિષ્યની શોધો અને વિસ્તરતા જતાં જ્ઞાનને આત્મસાત કરી શકે તેવા વિચારશીલ, શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત અને હકારાત્મક વિચારસરણી વાળા યુવાનો તૈયાર કરવાની જવાબદારી આપણા સૌની છે.